ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદનિધાન
Revision as of 05:49, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
આનંદનિધાન આનંદનિધાન[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલબ્ધિસૂરિની પરંપરામાં મતિવર્ધનના શિષ્ય. ૧૩૪ કડીની ‘મૌનએકાદશી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૭૧) અને ‘દેવરાજવત્સરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, વૈશાખ સુદ-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. મુપુગૂહસૂચી. [કુ.દે.]