ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરણ
Revision as of 08:47, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કરણ [ ] : કૃષ્ણભક્તિનાં કેટલાંક પદ આ કવિને નામે નોંધાયેલાં મળે છે. સંદર્ભ :૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ વિ. રાવળ.[નિ.વો.]