કલ્યાણજી [ઈ.૧૭૪૩ સુધીમાં] : અવટંક અથવા પિતાનામ વિશ્રામ. ભાનુદત્તકૃત મૂળ સંસ્કૃત રચના ‘રસતરંગિણી’ પર બાલાવબોધ (લે. ઈ.૧૭૪૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]