ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસોમ
Revision as of 15:48, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણસોમ'''</span> [ ] : જૈન સાધુ. ૨...")
કલ્યાણસોમ [ ] : જૈન સાધુ. ૨૫ કડીના ‘ચોવીસજિનનમસ્કાર’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]