ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિસાર

From Ekatra Wiki
Revision as of 08:03, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કીર્તિસાર [    ] : તપગચ્છના જૈન સાધુ. ૯ કડીની ‘તપગચ્છસૂરિનામ-સઝાય/પટ્ટાવલી-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી: ૨. હેજૈજ્ઞસૂચિ:૧. [શ્ર.ત્રિ.]