ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુલરત્ન
Revision as of 08:08, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કુલરત્ન [ઈ.૧૫૧૩માં હયાત] : જૈન સાધુ. ૪૪ કડીની ‘વિનય-સઝાય’ (૨.ઈ.૧૫૧૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]