ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમાવિજય
Revision as of 06:51, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખીમાવિજય'''</span> : આ નામે ૧૩ કડીનું ‘અરિહંતભગવા...")
ખીમાવિજય : આ નામે ૧૩ કડીનું ‘અરિહંતભગવાનનું સ્તવન’ (મુ.) મળે છે તેના કર્તા ખીમાવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : જૈકાપ્રકાશ:૧. [કી.જો.]