ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગલાલસાગર
ગલાલસાગર [ઈ.૧૭૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૯ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.