ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણચંદ-૨
Revision as of 07:42, 6 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણચંદ-૨'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ...")
ગુણચંદ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. સૂરજમલ્લના શિષ્ય. ‘ધન્ના-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૮૭/સં. ૧૮૪૩, કારતક સુદ ૧૫) અને ૫૭ કડીના ‘ચંદ્રગુપ્ત-સોળસ્વપ્ન-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૯૪/સં. ૧૮૫૦, ભાદરવા સુદ, ૪, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧,૨). [શ્ર.ત્રિ.]