ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-૪
Revision as of 08:46, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણવિજય-૪'''</span> [ઈ.૧૭૫૯ સુધીમાં] : જૈન સાધુ. નયવ...")
ગુણવિજય-૪ [ઈ.૧૭૫૯ સુધીમાં] : જૈન સાધુ. નયવિજયના શિષ્ય. ૬ કડીના ‘સુજાતજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૫૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ક.શે.]