Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદાચાર્ય
Language
Watch
View source
Revision as of 07:46, 9 August 2022 by
KhyatiJoshi
(
talk
|
contribs
)
(
diff
)
← Older revision
| Latest revision (diff) | Newer revision → (diff)
ગોવિંદાચાર્ય
[ ] : જૈન સાધુ. ૪૦૦ ગ્રંથાગ્રની ‘અજિતશાંતિસ્તવન-વૃત્તિ’ એ ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.
[શ્ર.ત્રિ.]
←
ગોવિંદરામ_મહારાજ-૪
ગોવિંદો
→