ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચઇઉ
Revision as of 09:19, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચઇઉ'''</span> [ઈ.૧૫૧૩ સુધીમાં] : જૈન. ‘ચઉઆ’ને નામે ન...")
ચઇઉ [ઈ.૧૫૧૩ સુધીમાં] : જૈન. ‘ચઉઆ’ને નામે નોંધાયેલી ૩૪ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૧૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.)