Revision as of 09:33, 9 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્રનંદી'''</span> : આ નામે ૪ કડીની ‘સ્તુતિ’ (લ...")
ચારિત્રનંદી : આ નામે ૪ કડીની ‘સ્તુતિ’ (લે.ઈ.૧૮૮૬) મળે છે તેના કર્તા ચારિત્રનંદી-૧ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]