ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવંત ગણિ
Revision as of 12:30, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવંત(ગણિ)'''</span> : આ નામે ‘જ્ઞનપંચમીકથા-બાલાવબ...")
જયવંત(ગણિ) : આ નામે ‘જ્ઞનપંચમીકથા-બાલાવબોધ’ તથા ‘મૌનએકાદશીકથા-બાલાવબોધ’ મળે છે તે કયા જયવંતગણિ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]