ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવંત-૩
Revision as of 12:33, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવંત-૩'''</span> [ ]: જૈન સાધુ. કલ્યા...")
જયવંત-૩ [ ]: જૈન સાધુ. કલ્યાણના શિષ્ય. કેટલાંક વિધિ-નિષેધો દર્શાવી ધર્મપરાયણ જીવન જીવવાનો ઉપદેશ આપતી ‘કક્કા-બત્રીસી’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈન ધર્મપ્રકાશ, ભાદ્રપદ સં. ૧૯૭૩-‘કક્કાબત્રીસી’.[ર.ર.દ.]