ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસ મુનિ-૧
Revision as of 12:45, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જસ(મુનિ)-૧'''</span> [ ]: જૈન સાધુ. સુવર...")
જસ(મુનિ)-૧ [ ]: જૈન સાધુ. સુવર્ધનના શિષ્ય. ૮૮ કડીના ‘ગજસુકુમાલ-રાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]