ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસો
Revision as of 12:47, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જસો'''</span> [ ]: અંગદવિષ્ટિથી માંડ...")
જસો [ ]: અંગદવિષ્ટિથી માંડીને રાવણની મુક્તિ સુધીની કથા વર્ણવતા કાવ્ય ‘રામચરિત’ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, પુ. ૧૫ અં. ૧ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી. [કી.જો.]