જયવંત-૩ [ ]: જૈન સાધુ. કલ્યાણના શિષ્ય. કેટલાંક વિધિ-નિષેધો દર્શાવી ધર્મપરાયણ જીવન જીવવાનો ઉપદેશ આપતી ‘કક્કા-બત્રીસી’ (મુ.)ના કર્તા.