ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનહર્ષ-૩
Revision as of 05:26, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
જ્ઞાનહર્ષ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષ (અવ. ઈ.૧૮૩૬)ના શિષ્ય. ‘સુગુરુ-પચીસી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૧. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦.[કી.જો.]