ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવો
Revision as of 12:12, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવો'''</span> : આ નામે પદ નોંધાયેલાં મળે છે તે કયા...")
દેવો : આ નામે પદ નોંધાયેલાં મળે છે તે કયા દેવા - છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]