ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્ગદાસ
Revision as of 13:06, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
દુર્ગદાસ : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકા-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દુર્ગદાસ/દુર્ગાદાસ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : કેટલૉગગુરા. [કી.જો.]