ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્ગદાસ ગણિ-૧-દુર્ગાદાસ

From Ekatra Wiki
Revision as of 13:06, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દુર્ગદાસ (ગણિ)-૧/દુર્ગાદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ઉત્તરાધ ગચ્છના જૈન સાધુ. સરવરશિષ્ય અર્જુનમુનિના શિષ્ય. ‘શાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૮) અને ૬૩ કડીની ‘ગંધકકુમારસૂરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, ભાદરવા વદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]