ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવદત્ત
Revision as of 13:17, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
દેવદત્ત [ઈ.૧૫મી સદી] : ખરતગચ્છીય જિનભદ્રસૂરિ (આચાર્ય કાળ ઈ.૧૪૧૯ - ઈ.૧૪૫૮)ના અનુયાયી શ્રાવક. અવટંકે વોરા. પિતાનામ ઉદા. ગોત્ર છાહડ. ૨ કડીની ‘જિનભદ્રસૂરિ ધુવઉ’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]