ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૪ નારાયણ મક્ત

From Ekatra Wiki
Revision as of 11:56, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારણ-૪/નારાયણ(મક્ત)'''</span> [                ] : મોતીશિષ્ય. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. ભસાસિંધુ. {{Right|[ચ.શે.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નારણ-૪/નારાયણ(મક્ત) [                ] : મોતીશિષ્ય. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. ભસાસિંધુ. [ચ.શે.]