ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારદ મુનિ
નારદ(મુનિ) [ ] : ૧. ભજન(મુ.), પદો તથા ‘ધૂન’ના કર્તા. કૃતિ : સોસંવાણી. સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.]