ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીતિવિજય
Revision as of 12:03, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નીતિવિજય'''</span> [ ] : જૈન સાધુ. વિજયરત્નસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન (મુ.)ના કર્તા કૃતિ : જૈકાપ્રકાશ : ૧. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
નીતિવિજય [ ] : જૈન સાધુ. વિજયરત્નસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન (મુ.)ના કર્તા કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [કી.જો.]