Revision as of 12:08, 27 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નેમિવિજય'''</span> : આ નામે ૯ કડીનું ‘કરેડા પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી) તથા અન્ય કેટલાંક સ્તવનો મળે છે તેના કર્તા કયા નેમવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર...")
નેમિવિજય : આ નામે ૯ કડીનું ‘કરેડા પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી) તથા અન્ય કેટલાંક સ્તવનો મળે છે તેના કર્તા કયા નેમવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.