ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પર્વત-પરવત

From Ekatra Wiki
Revision as of 06:31, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પર્વત/પરવત'''</span> : શ્રાવક કવિ ‘પરવત’ના નામે ૮ કડીનું ‘પ્રાસૂકપાણી-ગીત’ (મુ.) તથા ‘પર્વત’ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા’ (લે. ઈ.૧૫૭૭) મળે છે. આ કયા પર્વત/પરવત છે તે સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પર્વત/પરવત : શ્રાવક કવિ ‘પરવત’ના નામે ૮ કડીનું ‘પ્રાસૂકપાણી-ગીત’ (મુ.) તથા ‘પર્વત’ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા’ (લે. ઈ.૧૫૭૭) મળે છે. આ કયા પર્વત/પરવત છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’; સં. ભોગીલાલ સાંડેસરા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]