ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિજય-૧
Revision as of 05:57, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રીતિવિજય-૧'''</span> [ઈ.૧૬૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા....")
પ્રીતિવિજય-૧ [ઈ.૧૬૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી [ર.ર.દ.]