ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિસાગર
Revision as of 05:58, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રીતિસાગર'''</span> [ઈ.૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નયસુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર), અને ૫ કડીના...")
પ્રીતિસાગર [ઈ.૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નયસુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર), અને ૫ કડીના ’.નેમગીત’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી [કી.જો.]