ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ મુનિ

From Ekatra Wiki
Revision as of 05:59, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમ(મુનિ)'''</span> : આ નામે ૧૧ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય’ (મુ.) અને ૫ કડીની ‘મેઘકુમારની સઝાય’ (મુ.) તથા ‘અધિકમાસ મહાત્મ્ય’ (લે. ઈ.૧૮૨૪) મળે છે. તેમના કર્તા કયા પ્રેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રેમ(મુનિ) : આ નામે ૧૧ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય’ (મુ.) અને ૫ કડીની ‘મેઘકુમારની સઝાય’ (મુ.) તથા ‘અધિકમાસ મહાત્મ્ય’ (લે. ઈ.૧૮૨૪) મળે છે. તેમના કર્તા કયા પ્રેમ કે પ્રેમ(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. લોંપપ્રકરણ. સંદર્ભ : ૧. આલિસ્ટાઑઈ : ૨; ૨. ગૂહાયાદી.[ર.ર.દ.]