ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ-મુનિ-૫
Revision as of 06:00, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમ(મુનિ)-૫'''</span> [ ] જૈન સાધુ. ચરણપ્રમોદના શિષ્ય. ૧૦ કડીની ‘મધુબિંદુની-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}}...")
પ્રેમ(મુનિ)-૫ [ ] જૈન સાધુ. ચરણપ્રમોદના શિષ્ય. ૧૦ કડીની ‘મધુબિંદુની-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]