ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીત
Revision as of 06:05, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રીત'''</span> [ ] : ચંચલતાવિષયક ૬ કડીના ૧. ‘કવિત્ત’(મ.)ના કર્તા. કૃતિ : શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨.{{Right|[...")
પ્રીત [ ] : ચંચલતાવિષયક ૬ કડીના ૧. ‘કવિત્ત’(મ.)ના કર્તા. કૃતિ : શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨.[શ્ર.ત્રિ.]