ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બખશાજી

From Ekatra Wiki
Revision as of 06:24, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બખશાજી'''</span> [જ. ઈ.૧૪૮૪ આસપાસ] : ઇસરદાસના શિષ્ય. પત્ની ગેંદાબાઈ, પુત્ર દેવનાથ, જે પછીથી તેમના શિષ્ય બને છે. બખશાજીની રચેલી આરતી, ભજન (૫ મુ.) વગેરે કૃતિઓ મળે છે. કવિની ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બખશાજી [જ. ઈ.૧૪૮૪ આસપાસ] : ઇસરદાસના શિષ્ય. પત્ની ગેંદાબાઈ, પુત્ર દેવનાથ, જે પછીથી તેમના શિષ્ય બને છે. બખશાજીની રચેલી આરતી, ભજન (૫ મુ.) વગેરે કૃતિઓ મળે છે. કવિની કેટલીક રચનાઓ સંપૂર્ણ હિંદીમાં છે તો કેટલીકમાં હિંદીની છાંટ વર્તાય છે. કૃતિ : ભજનચિંતામણી; ભગતશ્રી કાળુજીકૃત, ઈ.૧૯૩૬ (+સં.).[કી.જો.]