ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાધારસંગ

From Ekatra Wiki
Revision as of 06:32, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બાધારસંગ'''</span> [                ] : જ્ઞાતિએ ક્ષત્રિય. તેમનું વતન આંતરસા. બહેચરરામ મહારાજના શિષ્ય. તેમણે પદો (૩ મુ.)ની રચના કરી છે. કૃતિ : ગુમુવાણી (+સં.).{{Right|[દે.દ.]}} {{Poem2C...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બાધારસંગ [                ] : જ્ઞાતિએ ક્ષત્રિય. તેમનું વતન આંતરસા. બહેચરરામ મહારાજના શિષ્ય. તેમણે પદો (૩ મુ.)ની રચના કરી છે. કૃતિ : ગુમુવાણી (+સં.).[દે.દ.]