ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિ-૩
ભક્તિ-૩ [ ] : જૈન સાધુ. જ્ઞાનવિમળના શિષ્ય. ૮ કડીની ‘કૌશલ્યાજીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(જૈ). [ર.ર.દ.]