ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગ્યવર્ધન

From Ekatra Wiki
Revision as of 09:38, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાગ્યવર્ધન'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઇન્દ્રવર્ધનના શિષ્ય. ૭ કડીના ‘નેમિરાજીમતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૯)ના કર્તા. ઉપરોક્ત કૃતિની પોથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાગ્યવર્ધન [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઇન્દ્રવર્ધનના શિષ્ય. ૭ કડીના ‘નેમિરાજીમતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૯)ના કર્તા. ઉપરોક્ત કૃતિની પોથી તેમણે સ્વહસ્તાક્ષરમાં ઈ.૧૮૨૪માં પૂરી કરી હતી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ગી.મુ.]