ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનકીર્તિ-૧

From Ekatra Wiki
Revision as of 10:05, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભુવનકીર્તિ-૧'''</span> [ઈ.૧૫૨૩માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. નન્નસૂરિની પરંપરામાં કક્કસૂરિના શિષ્ય. ૯૧ કડીના ‘કલાવતીચરિત્ર’ (ર. ઈ.૧૫૨૩/સં. ૧૫૮૦, માગશર સુદ ૫, ગુરુવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભુવનકીર્તિ-૧ [ઈ.૧૫૨૩માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. નન્નસૂરિની પરંપરામાં કક્કસૂરિના શિષ્ય. ૯૧ કડીના ‘કલાવતીચરિત્ર’ (ર. ઈ.૧૫૨૩/સં. ૧૫૮૦, માગશર સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ગી.મુ.]