ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયાચંદ-૩
Revision as of 04:17, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મયાચંદ-૩ '''</span> [ ] : જૈન સાધુ. રત્નસિંહના શિષ્ય. ૪૪ કડીના ‘બુદ્ધિરાસ યા સવાસો શીખ-સઝાય’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં કૃતિની ર.ઈ.૧૭૦૩ મ...")
મયાચંદ-૩ [ ] : જૈન સાધુ. રત્નસિંહના શિષ્ય. ૪૪ કડીના ‘બુદ્ધિરાસ યા સવાસો શીખ-સઝાય’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં કૃતિની ર.ઈ.૧૭૦૩ મળે છે પણ તેને માટે કોઈ આધાર મળતો નથી. ‘જૈન ગૂર્જર કવિઓ : ૩ આ કર્તાને સં. ૧૯મી સદીમાં મૂકે છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]