ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૬
Revision as of 04:29, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મતિસાગર-૬ [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ચ.શે.]