ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિચંદ

From Ekatra Wiki
Revision as of 09:55, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિચંદ'''</span> [ઈ.૧૫૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-રાજસૂરિની પરંપરામાં કમલચંદના શિષ્ય. ૨૦૪ કડીની ‘ઉત્તમચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૫/સં.૧૫૯૧, ચૈત્ર સુદ ૩, મંગળવાર)...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહિચંદ [ઈ.૧૫૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-રાજસૂરિની પરંપરામાં કમલચંદના શિષ્ય. ૨૦૪ કડીની ‘ઉત્તમચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૫/સં.૧૫૯૧, ચૈત્ર સુદ ૩, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨).[ગી.મુ.]