ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાવર્ધન

From Ekatra Wiki
Revision as of 10:02, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મહિમાવર્ધન '''</span> [ઈ.૧૭૪૦માં હયાત] : જૈન સાધુ. કુલવર્ધનના શિષ્ય. ‘ધનદત્ત-રાસ’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, જેઠ વદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહિમાવર્ધન [ઈ.૧૭૪૦માં હયાત] : જૈન સાધુ. કુલવર્ધનના શિષ્ય. ‘ધનદત્ત-રાસ’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, જેઠ વદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]