૪૮૩/૪૮૭ કડીના ‘દમયંતી-રાસ/નલદમયંતીચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૩૪)ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]