ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મીઠાચંદ્ર

From Ekatra Wiki
Revision as of 04:07, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મીઠાચંદ્ર'''</span> [ઈ.૧૭૪૨માં હયાત] : ‘મીઠાચંદ્ર’ નામછાપ ધરાવતા ૯ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મીઠાચંદ્ર [ઈ.૧૭૪૨માં હયાત] : ‘મીઠાચંદ્ર’ નામછાપ ધરાવતા ૯ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]