ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૬
Revision as of 04:09, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મુકુન્દ-૬ '''</span> [ ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. પદો (ર પદ મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન ઈ.૧૯૭૭. સંદર્ભ : ૧. અસંપરં...")
મુકુન્દ-૬ [ ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. પદો (ર પદ મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન ઈ.૧૯૭૭. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. ગૂહાયાદી.[ર.સો.]