ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિવિમલ

From Ekatra Wiki
Revision as of 04:13, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિવિમલ'''</span> : આ નામે ૨૯ કડીની ‘શાશ્વત-સિદ્ધાયતનપ્રતિમા-સંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૬૮૬ પહેલાં) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિવિમલ છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુનિવિમલ : આ નામે ૨૯ કડીની ‘શાશ્વત-સિદ્ધાયતનપ્રતિમા-સંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૬૮૬ પહેલાં) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિવિમલ છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]