Revision as of 04:30, 7 September 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘ-૬'''</span> [ ] : જૈન. ૫ કડીના સંભવનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિની અંતિમ પંક્તિને કારણે કર્તાનામ ‘મેઘ’ છે કે ‘મેઘવિશાળ’ એ સ્પષ્ટ થતું નથી. કૃતિ ...")
મેઘ-૬ [ ] : જૈન. ૫ કડીના સંભવનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિની અંતિમ પંક્તિને કારણે કર્તાનામ ‘મેઘ’ છે કે ‘મેઘવિશાળ’ એ સ્પષ્ટ થતું નથી.
કૃતિ : જિસ્તમાલા. [શ્ર.ત્રિ.]