ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાવદાસ-૨-માવદાસ
Revision as of 11:37, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મહાવદાસ-૨/માવદાસ [ ] : ૩ કડીનો ‘બહુચરાજીનો ગરબો’(મુ.) અને ૭ કડીનો ‘સલખનપુરીનો ગરબો(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૩. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]