ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજય-૧૦
Revision as of 16:29, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માનવિજય-૧૦ [ ]: જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ : ૨. સસન્મિત્ર. [ર.ર.દ.]