ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘો

From Ekatra Wiki
Revision as of 04:40, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રઘો'''</span> [                ] : ‘કરણરાજાનો પહોર’ના કર્તા. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘રંગો’ને આ કૃતિના કર્તા ગણે છે. ‘રાજામોરધ્વજની કસણી’(મુ.) કૃતિમાં કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રઘો [                ] : ‘કરણરાજાનો પહોર’ના કર્તા. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘રંગો’ને આ કૃતિના કર્તા ગણે છે. ‘રાજામોરધ્વજની કસણી’(મુ.) કૃતિમાં કર્તાનામ ‘રગો’ છે પણ છે પણ તે ‘રઘો’ હોવાની શક્યતા વધુ છે. બન્નેના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત રીતેકહી શકાય એમ નથી. કૃતિ : બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને અન્ય, ઈ.૧૯૦૯. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહયાદી. [શ્ર.ત્રિ.]